મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

લંડનમાં ૧ જાન્‍યુ. ના રોજ યોજાયેલી ન્‍યુ ઇયર પરેડમાં મુકત જીવન સ્‍વામી બાપા પાઇપ બેન્‍ડનો દબદબો : ૧૦ હજાર ઉપરાંત લોકો સાથેની પરેડમાં વિશાળ સંખ્‍યામાં ગુજરાતીઓની હાજરી

લંડન : લંડનમાં ૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ નવા વર્ષના  આગમનને વધાવવા માટે ન્‍યુ ઇયર  પરેડનું આયોજન કરાયું હતું. જેમાં જોડાયેલા ૧૦ હજાર જેટલા લોકો પૈકી ગુજરાતીઓની સંખ્‍યા ખૂબ મોટી જોવા મળી હતી.

પરેડમાં મુકત જીવન સ્‍વામીબાપા પાઇપ બેન્‍ડસએ અનોખું આકર્ષણ સજર્યુ હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે  છે. 

(10:45 pm IST)