News of Saturday, 3rd February 2018
૩૫૦૦ કરોડનો ગોટાળો કરી નાસી છૂટેલ ડૉકટર આસામથી ઝડપાયો
રાયપુર : છત્તીસગઢ પોલીસ કરોડોનો ગોટાળો કરી ફરાર ડૉ.પી.પી. એસ. શેઠીને ૨૦૧૫થી શોધી રહી હતી, તેને સીબીઆઈએ મે ૨૦૧૬માં આસામમાં ધરપકડ કરી : તેના પૂર્વ સીબીઆઈએ ૬ રાજ્યોમાં ૬૦ થી વધુ જગ્યાએ ધંધા પણ બંધ કરી દીધા : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેને ૨૯ જાન્યુઆરીએ ધરપકડ કરી અને છગ પોલીસ રિમાન્ડ પર લેશે
(3:34 pm IST)