મુખ્ય સમાચાર
News of Sunday, 2nd October 2022

દિવાળી તહેવારોની સિઝનમાં રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસના બોનસની જાહેરાત કરી: ૧૧.૨૭ લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને દશેરા પહેલા ચુકવણું કરવામાં આવશે

નવી દિલ્હી: રેલ્વેની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે પ્રોત્સાહનરૂપે રેલ્વેએ ૧૧.૨૭ લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસના વેતનની સમકક્ષ ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસને મંજૂરી આપી છે. 

દરેક પાત્ર નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીને ૭૮ દિવસ માટે ચૂકવવા પાત્ર બોનસની મહત્તમ રકમ રૂ. ૧૭,૯૫૧ હોવાનું મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું.

(10:40 am IST)