મુખ્ય સમાચાર
News of Sunday, 2nd October 2022

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલી ભારે હિંસામાં ૨ પોલીસ ઓફિસર સહિત ૧૨૭ના મોત

જાકાર્તા: ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલી ભારે હિંસામાં ૨ પોલીસ ઓફિસર સહિત ૧૨૭ના મોત ની નિપજ્યા છે. પોલીસે જણાવ્યું કે હારેલ ટીમના સમર્થકોએ હુમલો કર્યો હતો. ગ્રાઉન્ડ માં ૪૦ ના અને અન્ય લોકોના હોસ્પિટલમાં મોત નીપજેલ. તોફાનીઓ ઉપર ટીયર ગેસ છોડવામાં આવ્યા બાદ સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી

(10:36 am IST)