મુખ્ય સમાચાર
News of Thursday, 1st December 2022

મતદાન મહાપર્વ-જરૂર કરો

તા. ૧-૧ર-ર૦રર ના રોજ ગુજરાત વિધાનસભાનો મતદાનનો દિવસ છે. જેમાં ગ્રહોની દૃષ્‍ટિએ જોતા ચંદ્ર - કુંભનો છે. વૃષિક રાશિમાં બુધ-શુક્ર-સૂર્ય છે. તો સૂર્યની સામે વૃષભનો મંગળ છે. ગુરૂની સ્‍થિતિ મીન રાશિમાં છે અને શનિ - મકરમાં રાહુ - મેષમાં કેતુ તુલા રાશિમાં ભ્રમણ કરે છે.

આમ ગ્રહોની સ્‍થિતિ જોતા પ્રજામાં મતદાન પ્રત્‍યે નિરશતા રહેશે સાથે સાથે રાજયના અમુક શહેરોમાં અમુક બુથ ઉપર બબાલ થઇ શકે.

કયાંક ફેર મતદાની ફરીયાદો રહે. અર્ધ લશ્‍કરી દળોએ સેવા આપવી પડે.

મતદાન અવશ્‍ય કરો - જવાબદાર નાગરીકની ફરજ બજાવવી

મતદાન કરનાર વ્‍યકિતને  કોઇ એક પ્રશ્નનો જવાબ વિના મુલ્‍યે તા. પ-૧ર સુધી સમય મેળવવો ફોન કરવો.

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(10:12 am IST)