News of Tuesday, 1st December 2020
મુંબઈમાં માસ્ક માટે ૯ાા કરોડનો ચાંદલો વસૂલાયોઃ નહિ ભરી શકનારાઓ પાસે સંજવાળી વળાવવામાં આવી
મુંબઈમાં માસ્ક નહિ પહેરનારા ૪ લાખથી વધુ લોકો પાસેથી મુંબઈ કોર્પોરેશને ૮ મહિનામાં ૯.૫૩ કરોડનો દંડ વસૂલ્યો છેઃ દંડ નહિ ભરી શકનાર પાસે સડક સાફ કરાવવા જેવી સામાજિક સેવા કરવાનું કહેવાયેલ
(2:47 pm IST)