News of Wednesday, 1st September 2021
અમેરિકામાં સતત દોઢ લાખ ઉપર કોરોના કેસોનો આતંક: ભારતમાં પણ ૪૦ હજાર ઉપર આંકડો સતત રહે છે
છેલ્લા ૨૪કલાકમાં વિવિધ દેશોમાં કોરોના કેસોના આંકડા નીચે મુજબ છે.
• યુએસએ: 1,64,984
• ભારત: 41,965
• યુકે: 32,181
• ફ્રાન્સ: 19,425 નવા કેસ
• રશિયા: 17,813 નવા કેસ
• જાપાન: 13,638 નવા કેસ
• બ્રાઝિલ: 25,586 નવા કેસ
• જર્મની: 8,402 નવા કેસ
• ઇટાલી: 5,498 નવા કેસ
• કેનેડા: 2,906 નવા કેસ
• બેલ્જિયમ: 1,858 નવા કેસ
• દક્ષિણ કોરિયા: 1,370 કેસ
• ઓસ્ટ્રેલિયા: 1,244 કેસ
• યુએઈ: 996 નવા કેસ
• સાઉદી અરેબિયા: 224 કેસ
• ચીન: 37 નવા કેસ
• હોંગકોંગ: 02 નવા કેસ
(10:24 am IST)