News of Friday, 1st July 2022
મહારાષ્ટ્ર;મંત્રાલય પહોંચ્યા મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ :કેબિનેટની બેઠક શરૂ
બેઠકમાં મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવની સાથે ઘણા વિભાગોના સચિવો પણ ઉપસ્થિત
મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા એક્તાલી દિવસોથી ચાલતા હાઈવોલ્ટેજ દ્રામાં બાદ આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના થોડા સમય પછી એકનાથ શિંદેએ કેબિનેટની બેઠક બોલાવી છે . મંત્રાલય ભવનમાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવની સાથે ઘણા વિભાગોના સચિવો પણ ઉપસ્થિત છે
(9:14 pm IST)