મહારાષ્ટ્રમાં આજે સવારે પણ ૮૨૯૩ નવા કેસ નોંધાયા, તો કેરળમાં ૩૨૫૪ કેસ સાથે આ બે રાજ્યોમાં ૧૧૫૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે
પુણેમાં ફરી હાહાકાર મચ્યો છે, ૧૧૮૫ નવા કેસ : મુંબઈમાં ૧૦૫૧ અને નાગપુર ૯૯૪ તથા અમરાવતી માં ૮૬૨ નવા કોરોના કેસ નોંધાયા : ગુજરાતમાં આજે સવાર સુધીમાં ૪૦૭ નવા કોરોના કેસ નોંધાયા છે : ભારતમાં આજ સવાર સુધીમાં કુલ ૧૫૫૦૦ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા
મહારાષ્ટ્ર : ૮,૨૯૩
કેરળ : ૩,૨૫૪
પુણે : ૧,૫૮૫
મુંબઈ : ૧,૦૫૧
નાગપુર : ૯૯૪
અમરાવતી : ૮૬૨
પંજાબ : ૫૮૨
કર્ણાટક : ૫૨૧
તામિલનાડુ : ૪૭૯
ગુજરાત : ૪૦૭
મધ્યપ્રદેશ : ૩૬૩
બેંગ્લોર : ૩૧૨
દિલ્હી : ૧૯૭
પ.બંગાળ : ૧૯૨
ચેન્નાઈ : ૧૮૨
તેલંગણા : ૧૭૬
હરિયાણા : ૧૭૪
ઈન્દોર : ૧૬૫
રાજસ્થાન : ૧૫૬
છત્તીસગઢ : ૧૪૧
આંધ્રપ્રદેશ : ૧૧૭
અમદાવાદ : ૧૦૭
ઉત્તરપ્રદેશ : ૧૦૦
ઓડીશા : ૮૭
સુરત : ૭૦
કોલકતા : ૭૦
જમ્મુ કાશ્મીર : ૫૮
ગોવા : ૫૪
વડોદરા : ૫૨
ચંદીગઢ : ૫૧
ભોપાલ : ૪૯
હિમાચલ પ્રદેશ : ૪૭
ઝારખંડ : ૪૪
ઉત્તરાખંડ : ૪૩
રાજકોટ : ૪૨
જયપુર : ૨૬
બિહાર : ૨૫
અમેરિકામાં ફરી કોરોના કેસો ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજાર નવા કેસ નોંધાયા
બ્રાઝિલમાં ૩૪ હજાર, ફ્રાન્સમાં ૧૯ હજાર, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ૬ હજાર ભારતમાં ૧૫૫૦૦ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થોડા ઘટીને ૨૯૦૦ નવા કેસ નોંધાયા છે : જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૫, ચીનમાં ૧૯ અને હોંગકોંગમાં ૨૨ નવા કોરોના કેસ નોંધાયા
અમેરીકા : ૪૯,૪૧૨ નવા કેસો
બ્રાઝીલ : ૩૪,૦૨૭ નવા કેસો
ફ્રાન્સ : ૧૯,૯૫૨ નવા કેસો
ઈટલી : ૧૭,૪૫૫ નવા કેસો
ભારત : ૧૫,૫૧૦ નવા કેસો
રશિયા : ૧૧,૩૫૯ નવા કેસો
જર્મની : ૬,૧૧૭ નવા કેસો
ઈંગ્લેન્ડ : ૬,૦૩૫ નવા કેસો
યુએઈ : ૨,૯૩૦ નવા કેસો
બેલ્જીયમ : ૨,૭૬૦ નવા કેસો
કેનેડા : ૨,૩૦૭ નવા કેસો
જાપાન : ૧,૨૦૧ નવા કેસો
સાઉથ કોરીયા : ૩૫૫ નવા કેસો
સાઉદી અરેબીયા : ૩૨૨ નવા કેસો
હોંગકોંગ : ૨૨ નવા કેસ
ચીન : ૧૯ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૫ નવા કેસ
ભારતમાં ફરી પાછો કોરોના વધવા લાગ્યો :છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૫,૫૧૦ કેસ નોંધાયા, ૧૧૨૦૦ સાજા થયા
નવા કેસો : ૧૫,૫૧૦ કેસો
નવા મૃત્યુ : ૧૦૬
સાજા થયા : ૧૧,૨૮૮
કુલ કોરોના કેસો : ૧,૧૦,૯૬,૭૩૧
એકટીવ કેસો : ૧,૬૮,૬૨૭
કુલ સાજા થયા : ૧,૦૭,૮૬,૪૫૭
કુલ મૃત્યુ : ૧,૫૭,૧૫૭
કુલ વેકસીનેશન : ૧,૪૩,૦૧,૨૬૬
૨૪ કલાકમાં ટેસ્ટ : ૬,૨૭,૬૬૮
કુલ કોરોના ટેસ્ટ : ૨૧,૬૮,૫૮,૭૭૪
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૨,૯૨,૫૫,૩૪૪ કેસો
ભારત : ૧,૧૦,૯૬,૭૩૧ કેસો
બ્રાઝીલ : ૧,૦૫,૫૧,૨૫૯ કેસો