Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઉત્તરાખંડમાં ભાજપ ૨૬ જાન્યુઆરી સુધીમાં ૨૫ કરોડ ભેગા કરશે

ઉત્તરાખંડ ભાજપે પાર્ટી ફંડ દ્વારા ૨૬ જાન્યુઆરી સુધીમાં રૂ.૨૫ કરોડ ભેગા કરવા માટે 'આજીવન સહયોગ નિધી' બેઠક બોલાવી : ભાજપના ધારાસભ્ય મહેશ યોગીએ જણાવ્યું કે, બધા નેતાઓને અલગ-અલગ લક્ષ્ય આપવામાં આવ્યું છે : અલ્મોડા જીલ્લામાં આ લક્ષ્ય રૂ.૧ કરોડ છે : જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ પૈસા ભેગા કરવામાં લાગેલી છે

(4:28 pm IST)