Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મ્યાનમાર સીમાની સુરક્ષા માટે સંયુકત ભારત-મ્યાનમાર સીમા દળનો પ્રસ્તાવ

એક અહેવાલ અનુસાર, ગૃહ મંત્રાલય ભારત-મ્યાનમાર સીમા પર થતી ડ્રગ્સ અને હથિયાર તસ્કરી ઉપર લગામ લગાવવા અને સીમા સુરક્ષા માટે ભારત-મ્યાનમાર સંયુકત સીમા દળ બનાવી શકે છે. તેના માટે આસામ રાઈફલની ૨૫ ટીમોને ભારત  તિબેટ સીમા સુરક્ષા દળ (આઈટીબીપી)ની ૪ ટીમમાં સમાવેશ કરવામાં આવશે, જેનું નેતૃત્વ આઈટીબીપી કરશે.

(4:17 pm IST)