Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પૂર્વ પતિ-પત્નિને એકબીજાના ફોટો શેર કરવા પર સુપ્રિમ કોર્ટની રોક

સુપ્રિમ કોર્ટે એક દંપતિના લગ્ન રદ કર્યા બાદ બંનેને એક-બીજાનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતા રોકયા : છુટાછેડા લીધેલ દંપત્તિને એક-બીજાની ફોટો શેર કરતા રોકવાનો આ પ્રથમ આદેશ છે : જોકે આ મામલે પત્નિએ પતિ દ્વારા ફોટો પોસ્ટ કરી તેની પતિષ્ઠાને ઠેંસ પહોંચાડવાની શંકા વ્યકત કરી હતી

(4:17 pm IST)