Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કાળા નાણા પર હવે પછીનો પ્રહારઃ ૬ લાખથી વધુના ઘરેણા લેશો તો પછી...

નવી દિલ્‍હી : મોદી સરકાર કાળા નાણા ઉપર સતત પ્રહાર કરી રહી છે. એવામાં  આવતા દિવસોમાં કાળા નાણાના કારોબારીઓ માટે કોઇ જગ્‍યા બાકી નહિ રહેઃ શેરબજાર ઉપર પણ નજર છેઃ હવે સરકાર જેમ્‍સ અને જવેલરી સેકટર પર  નજર રાખવા માટે નવા નિયમો ઘડી રહી છે. રીટેલમાં ૬ લાખથી વધુના ઘરેણાની ખરીદી પર ફાય-ઇન્‍ટલીજન્‍ટ યુનિટને માહિતી આપવી પડશે. આ પ્રસ્‍તાવ પર કામ  ચાલી રહ્યું છેઃ નવા નિયમ એશો-આરામના અન્‍ય સામાન વેંચતા દુકાનદારો પર પણ લાગુ પડશે.

 

(4:17 pm IST)