Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બજેટ ર૦૧૮: રોજગારીની તકો વધારવા આયકર કાયદાઓમાં થશે ધરખમ ફેરફારો

નવી દિલ્‍હી : બજેટ ર૦૧૮ રોજગાર લક્ષી બને તેવી શકયતા છેઃ સરકાર આ માટે આયકર કાયદાઓમાં ધરખમ સુધારા વધારા કરે તેવી શકયતાઃઆયકર એકટની કલમ 80JJJAAમાં સુધારા-વધારા કરાશે?

(4:16 pm IST)