Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

મેટ્રો પિલરથી ટકરાયા પછી ક્રેનનો હિસ્સો ટૂટીને પડવાથી મુંબઇમાં મહિલાનું થયું મોત

મુંબઇમાં નિર્માણાધીન મેટ્રો પ્રોજેકટના પિલરથી એક ક્રેમ ટકરાઇ ગઇ અને ક્રેમનો એક હિસ્સો ટૂટીને એક મહિલા પર પડયો જેનાથી એનું મોત થયું આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે મુંબઇ મહાનગર ક્ષેત્રે ીવકાસ પ્રાધિકરણએ ઘટનાના તપાસના આદેશ આપ્યા છે.

(11:32 pm IST)