Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

મુંબઇમાં ટ્રાફિક પોલીસનું વિકટ સ્થિતિમાં ધૈર્ય જાળવવા બદલ સન્માન કરાયું

મુંબઇ : મુંબઇમાં એક ટ્રાફિક પોલીસમેનેન હેલ્મેટ ન પહેરનાર મહિલાને અટકાવતા તે મહિલાએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી આમ છતાં પોલીસકર્મીએ ધૈર્ય રાખીને કોઇ અણછાજતું વર્તન મહિલા સામે કરેલ ન હતું.

આ પોલીસ કર્મચારી એકનાથ પરતનું બનાવવાળી જગ્યાએ જ સન્માન કરેલ હતું. મુંબઇ પોલીસ દ્વારા કોન્સ્ટેબલના સન્માન સમયે દરેક સાથે માનમર્યા વર્તાવની શીખ આપેલ.

(8:25 am IST)