Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

છતીસગઢમાં કોવિડ-૧૯ પોઝિટીવ મહિલાએ ૩ બાળકોને આપ્‍યો જન્‍મ

છતીસગઢની રાજધાની રાયપુરમાં આવેલ એમ્‍સમાં કોવિડ-૧૯ પોઝીટીવ મહિલાએ ૧૮ ઓકટોબરના ૩૩ અઠવાડિયાના પ્રિમેય્‍યોર પ્રસવથી ત્રણ બાળકોને જન્‍મ આપ્‍યો છે. હોસ્‍પિટલએ બતાવ્‍યું કે ત્રણેય બાળકોનો પ્રથમ કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટીવ આવ્‍યો છે. હોસ્‍પિટલએ કહ્યું પ દિવસ સુધી ત્રણેય બાળકો એનઆઇસીયુમાં રહ્યા.

(12:00 am IST)
  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • ' ચિંતા કરતા નહીં ' : એજ્યુકેશન લોન ન ભરી શકો તો સરકાર દેવું માફ કરી દેશે : બિહાર ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી નીતીશકુમારની મહત્વની ઘોષણાં access_time 8:23 pm IST

  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST