Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વ્હોટ્સઍપ યુઝર્સે પણ KYC કરાવવું પડશે : બોગસ ID પર સિમ લેવા બદલ જેલ : ૫૦,૦૦૦નો દંડ પણ થશે

સિમ કાર્ડ સાથે ઓળખ છુપાવવાનું હવે મોîઘુ પડશે

નવી દિલ્હી તા. ૨૯ : નકલી દસ્તાવેજા આપીને અથવા ખોટી અોળખ સાથે વોટ્સઍપ, ટેલિગ્રામ અથવા સિગ્નલ જેવી ઍપ્સનો ઉપયોગ કરીને સિમ લેવાથી તમે મોટી મુશ્કેલીમાî મુકાઈ શકો છો. જા કોઈ વપરાશકર્તા આમ કરતા પકડાય છે, તો તેને ઍક વર્ષ સુધીની મુદત માટે જેલ અથવા ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દîડ અથવા બîને સાથે સજા થઈ શકે છે. ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ ૨૦૨૨ના ડ્રાફટમાî આ વાતો કહેવામાî આવી છે. આ બિલ સાથે સરકાર અોનલાઈન આઈડેન્ટિટી ફ્રોડના મામલાઅો પર રોક લગાવવાની તૈયારી કરી રહી છે.

આ બિલને લઈને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે કહ્નાî, ‘આનાથી ટેલિકોમ સર્વિસનો ઉપયોગ કરીને કરવામાî આવતી છેતરપિîડીઅોને રોકવામાî મદદ મળશે. ઍટલા માટે બિલમાî જયાî જરૂર હોય ત્યાî અોળખ સîîધિત જાગવાઈઅોમાî તેનો સમાવેશ કરવામાî આવ્યો છે. બિલમાî આ ગુનાને કોગ્નિસેબલતરીકે વર્ણવવામાî આવ્યો છે. આનો અર્થ ઍ છે કે પોલીસ અોળખની છેતરપિîડી કરનાર વ્યક્તિને કોઈપણ વોરîટ વિના ધરપકડ કરી શકે છે.

આ અîગે કેન્દ્રીય ટેલિકોમ મîત્રી અશ્વિની વૈષ્ણવે કહ્નાî કે નવા બિલથી ઘણા ­કારના સાયબર ગુનાઅો પર રોક લાગશે. તે જ સમયે, તેમણે ઍમ પણ કહ્નાî કે બ્વ્વ્ સેવાઅો માટે પહેલાથી જ કડક ધ્ળ્ઘ્ નિયમો છેતરપિîડીની ઘટનાઅોને ઘટાડવામાî પણ મદદ કરશે. વૈષ્ણવે ઍમ પણ કહ્નાî કે કોલ રિસીવ કરનાર યુઝરને ખબર હોવી જરૂરી છે કે તેને અલગ-અલગ પ્લેટફોર્મ પરથી કોણ કોલ કરી રહ્નાî છે. હવે ડેટા અને વોઈસ કોલ વચ્ચેનો ભેદ ખતમ થઈ ગયો છે. ઍટલા માટે બ્વ્વ્ સહિત તમામ પ્લેટફોર્મને ઍક કાયદા હેઠળ લાવવામાî આવી રહ્ના છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ રેગ્યુલેટરી અોથોરિટી અોફ ઈન્ડિયા (વ્ય્ખ્ત્) ને ઍવી સિસ્ટમ તૈયાર કરવા કહ્નાî છે કે જેમાî ધ્ળ્ઘ્ દસ્તાવેજમાî ઉલ્લેખિત કોલરનુî નામ કોલ ­ા કરનાર વપરાશકર્તાની સ્ક્રીન પર ­દર્શિત થાય.

(12:00 am IST)