Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અમેરીકામાં કોરોના રોકેટ ગતિએ ભાગ્યો

૨૪ કલાકમાં સૌથી વધુ કેસ અમેરીકામાં ૯૬૦૮૫ નોંધાયાઃ ૩૯૮ લોકોએ જીવ ગુમાવ્યો : ત્યારબાદ ભારત બીજા નંબરે ૪૪૨૩૦ કેસ

વિશ્વમાં કોરોનાનો ફૂંફાડો વધતો જાય છે : બ્રાઝીલમાં ૪૧૮૫૩ કેસ : યુકે ૩૧૧૧૭ નવા કેસ : યુકે ૩૧૧૧૭ કેસ : રશિયા ૨૩૨૭૦ કેસ : જાપાન ૯૫૭૭ કેસ : ઈટલી ૬૧૭૧ કેસ : બેલ્જીયમ ૨૦૫૯ કેસ : દક્ષિણ કોરીયા ૧૬૭૨ કેસ : સાઉદી અરેબીયા ૧૨૮૯ કેસ : કેનેડા ૮૯૬ નવા કેસ : ઓસ્ટ્રેલિયા ૨૫૨ કેસ અને હોંગકોંગમાં ૨ કેસ : ભારતમાં ૪૫ લાખથી વધુ લોકોને વેકસીનેશનનો ડોઝ આપી દેવાયો છે : અને ૪૬ લાખથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ થઈ ચૂકયો છે : કુલ સંક્રમિતોની સંખ્યામાં ભારત બીજા નંબરે છે : જયારે અમેરીકા, બ્રાઝીલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે

અમેરીકા        :    ૯૬,૦૮૫ નવા કેસો

ભારત          :    ૪૪,૨૩૦ નવા કેસો

બ્રાઝિલ         :    ૪૧,૮૫૩ નવા કેસો

યુકે             :    ૩૧,૧૧૭ નવા કેસો

ફ્રાન્સ           :    ૨૫,૧૯૦ નવા કેસો

રશિયા          :    ૨૩,૨૭૦ નવા કેસો

જાપાન         :    ૯,૫૭૭ નવા કેસો

ઇટાલી          :    ૬,૧૭૧ નવા કેસો

જર્મની          :    ૨,૭૬૬ નવા કેસો

શ્રીલંકા          :    ૨,૩૭૦ નવા કેસો

બેલ્જિયમ       :    ૨,૦૫૯ નવા કેસો

દક્ષિણ કોરિયા   :    ૧,૬૭૨ નવા કેસો

યુએઈ          :    ૧,૫૫૦ નવા કેસ

સાઉદી અરેબિયા     :    ૧,૨૮૯ નવા કેસો

કેનેડા           :    ૮૯૬ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :    ૨૫૨ નવા કેસો

ચીન            :    ૪૯ નવા કેસો

હોંગકોંગ        :    ૦૨ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૪૪ હજારથી વધુ નવા કેસ અને ૫૫૫ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૪૪,૨૩૦ કેસો

નવા મૃત્યુ     :    ૫૫૫

સાજા થયા     :    ૪૨,૩૬૦

કુલ કોરોના કેસો    :     ૩,૧૫,૭૨,૩૪૪

એકટીવ કેસો   :    ૪,૦૫,૧૫૫

કુલ સાજા થયા     :     ૩,૦૭,૪૩,૯૭૨

કુલ મૃત્યુ       :    ૪,૨૩,૨૧૭

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૮,૧૬,૨૭૭

કુલ ટેસ્ટ       :    ૪૬,૪૬,૫૦,૭૨૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૪૫,૬૦,૩૩,૭૫૪

૨૪ કલાકમાં   :    ૫૧,૮૩,૧૮૦

પ્રથમ ડોઝ    :    ૩૪,૮૫,૬૩૫

બીજો ડોઝ     :    ૧૬,૯૭,૫૪૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૯૬,૦૮૫

હોસ્પિટલમાં    :    ૪૪,૨૪૫

આઈસીયુમાં   :    ૧૦,૮૭૪

નવા મૃત્યુ     :    ૩૯૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૫૫,૮૦,૯૨૮  કેસો

ભારત       :     ૩,૧૫,૭૨,૩૪૪ કેસો

બ્રાઝીલ     :     ૧,૯૮,૩૯,૩૬૯ કેસો

સતત ત્રીજા દિવસે ૪૩ હજારથી વધુ કોરોના કેસો સામે આવ્યાઃ કેરળમાં સતત બીજા દિવસે સૌથી વધુ ૨૨૦૬૪ કેસ તો ૧૨૮ લોકોના મોતઃ પોઝીટીવીટી રેટ ૩ર%થી ઓછો તેમજ મૃત્યુદર ૧.૩૪% તેમજ એકટીવ કેસ ૧.૨૮%

મહારાષ્ટ્ર ૭૨૪૨ કેસ : આંધ્રપ્રદેશ ૨૧૦૭ કેસ : કર્ણાટક ૨૦૫૨ કેસ : ઓડીશા ૧૬૧૫ કેસ : પુણે ૧૦૨૩ કેસ : બેંગ્લોર ૫૦૬ કેસ : હિમાચલ પ્રદેશ ૨૨૯ કેસ : જમ્મુ કાશ્મીર ૧૮૧ કેસ : પુડ્ડુચેરી ૯૮ કેસ : ઉત્તરપ્રદેશ ૬૦ કેસ : ઝારખંડ ૫૬ કેસ : દિલ્હી ૫૧ કેસ : હરિયાણા ૩૦ કેસ : ગુજરાત ૨૭ કેસ : લખનૌ ૪ કેસ : અમદાવાદ - સુરત - ૩ કેસ અને રાજકોટમાં એક પણ નહિં : ઉત્તર પૂર્વમાં આસામ ૧૨૯૯ કેસ : મણીપુર ૧૦૦૦ કેસ : અરૂણાચલ પ્રદેશ ૩૩૫ કેસ : નાગાલેન્ડ  ૬૭ કેસ

કેરળ         :   ૨૨,૦૬૪

મહારાષ્ટ્ર     :   ૭,૨૪૨

આંધ્રપ્રદેશ   :   ૨,૧૦૭

કર્ણાટક       :   ૨,૦૫૨

તમિલનાડુ   :   ૧,૮૫૯

ઓડિશા      :   ૧,૬૧૫

પુણે          :   ૧,૦૨૩

પશ્ચિમ બંગાળ   :        ૭૬૬

તેલંગાણા    :   ૬૨૩

બેંગ્લોર       :   ૫૦૬

મુંબઈ        :   ૩૪૦

હિમાચલ પ્રદેશ  :        ૨૨૯

જમ્મુ કાશ્મીર :   ૧૮૧

ચેન્નઈ        :   ૧૮૧

છત્તીસગઢ   :   ૧૩૦

પુડુચેરી      :   ૯૮

ગોવા        :   ૯૦

હૈદરાબાદ    :   ૭૦

કોલકાતા     :   ૬૪

ઉત્તરપ્રદેશ   :   ૬૦

પંજાબ       :   ૫૮

ઝારખંડ      :   ૫૬

દિલ્હી        :   ૫૧

ઉત્તરાખંડ     :   ૪૮

બિહાર        :   ૪૬

હરિયાણા     :   ૩૦

ગુજરાત      :   ૨૭

મધ્યપ્રદેશ   :   ૧૮

રાજસ્થાન    :   ૧૭

ચંદીગઢ      :   ૦૫

ગુડગાંવ      :   ૦૫

વડોદરા      :   ૦૪

લખનૌ       :   ૦૪

જયપુર       :   ૦૩

અમદાવાદ   :   ૦૩

સુરત        :   ૦૩

રાજકોટ      :   ૦૦

ઉત્તર પૂર્વ

આસામ      :   ૧,૨૯૯

મિઝોરમ     :   ૧,૧૦૦

મણિપુર      :   ૧,૦૦૦

મેઘાલય     :   ૭૩૧

અરૂણાચલ પ્રદેશ :        ૩૩૫

સિક્કિમ      :   ૨૭૬

નાગાલેન્ડ    :   ૬૭

(3:17 pm IST)