Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ઉત્તર ભારતમાં ૫-૭ ઓગસ્ટ પછી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે

વેધર મેન કેન્ની જણાવે છે કે ઉત્તર ભારતમાં ૫-૭  ઓગસ્ટ પછી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે. પરંતુ ત્રીજી ઓગસ્ટ સુધીમાં ઉત્તર ભારતમાં પુરની સ્થિતિ સર્જાય તેવા પાણી પડવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વધુ વરસાદ પડવાની પૂરી સંભાવના દર્શાવી છે. જોકે કયા રાજ્યમાં પુર સર્જાય તેવા પાણી પડશે તે કહેવું હાલની તકે શક્ય નથી તેમ પણ જણાવ્યું છે.

 

(11:36 am IST)