Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પાકિસ્તાનમાં એટીએમમાં છેતરપિંડીના મામલામાં બે ચીની નાગરિકોને એક વર્ષની જેલ અને 50 હજારનો દંડ ફટકારતી કોર્ટ

કરાચી ;પાકિસ્તાનની એક અદાલતે એટીએમમાં છેતરપિંડી કરવાના આરોપમાં સામેલ બે ચીની નાગરિકોને એક વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે પહેલા એટીમએમમાં કથિત સ્કિમિંગ મામલામાં ચાર લોકોને પકડી લેવાયા હતા ફેડરલ તપાસ એજન્સી એફઆઇએ મુજબ લોકો એટીએમમાંથી ગરબડી કરીને પૈસા કાઢી લેતા હતા

(9:24 am IST)