Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પૃથ્વી શો સારૂ નથી રમી રહ્યો, એને માનસિક શાંતિ માટે આરામની જરૂર છે : માઇકલ વોર્ન

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની 47 મી મેચ) સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. ફરી એકવાર, દિલ્હીની ટીમે મેચમાં ઓપનર પૃથ્વી શોને સ્થાન આપ્યું નહીં. શા તાજેતરની મેચોમાં થોડો અકેન્દ્રિત લાગે છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડના કેપ્ટન માઇકલ વોર્ને કહ્યું કે શો સારૂ રમી રહ્યો નથી અને ખેલાડીને માનસિક શાંતિ માટે વિરામની જરૂર છે

(12:56 am IST)