Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ફ્રાંસના ચર્ચમાં ચાકુથી મહિલાનું માથુ વાઢવામાં આવ્યું, ર અન્ય લોકોની પણ હત્યા, ભયનું સામ્રાજય

ફ્રાંસીસી શહેર નીરૂના ચર્ચામાં એક હુમલાખોરએ ચાકુથી એક મહિલાનું માથું વાઢી નાખ્યું અન્ય ત્રણ લોકોની હત્યા કરવામાં આવી અન્ય ઘાયલ થયાના ખબર છે અને મેયરએ ઘટનાને આતંકવાદ બતાવ્યો થોડા દિવસ પહેલા પૈગંબર મોહમ્મદનું કાટૂન દેખાડવા પર એક શિક્ષકનું માથું વાઢવામાં આવ્યું હતું.

(11:31 pm IST)