Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ફ્રાંસના રાષ્‍ટ્રપતિ મેંક્રો પર થઇ રહેલ વ્‍યકિતગત હુમલાનો કડક વિરોધ કરે છે : ભારત

વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત (ફ્રાંસીસી) રાષ્‍ટ્રપતિ ઇમૈનુમેલ મેક્રોં પર અસ્‍વીકાર્ય ભાષામાં થઇ રહેલ વ્‍યકિતગત હુમલાનો કડક વિરોધ કરે છે. મંત્રાલયએ કહ્યું અમે આ ક્રૂર આતંકવાદી હુમલાની પણ નિંદા કરીએ છીએ. જેમણે એક ફ્રાંસીસ શિક્ષકનો જીવ લીધો હતો. જેનાથી દુનિયાને ઝટકો લાગ્‍યો છે અમે ફ્રાંસના લોકો પ્રતિ સંવેદના વ્‍યકત કરીએ છીએ.

(11:08 pm IST)
  • બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST