Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

"લક્ષ્મીબોમ્બ" ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું

અક્ષય કુમારની ચર્ચાસ્પદ બનેલ લક્ષ્મીબોમ્બ  ફિલ્મનું નામ, હિન્દુ સમાજમાં ફાટી નીકળેલા પ્રચંડ રોષ પછી, બદલી નાખવામાં આવ્યું હોવાનું ટ્વિટર હેન્ડલ પર હમણાં જ જાહેર થયું છે. ફિલ્મના નામ બદલવાની માંગ સાથે ગઈકાલે શ્રી રાજપૂત કરણી સેના વતી ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. a

(11:02 pm IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST