Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અભિનેતા સુશાંતસિંહની બહેનો વિરૂધ્‍ધ રિયા ચક્રવતીના આરોપ અનુમાનિત અને કાલ્‍પનિકઃ સીબીઆઇ

મુંબઇઃ  સીબીઆઇએ બોમ્‍બે હાઇકોર્ટને બતાવ્‍યું કે રિયા ચક્રવર્તી દ્વારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની બંને બહેનો પર એમના માટે મોટા મેડિકલ બીલ લાવવાના આરોપ અનુમાનિત અને કાલ્‍પનિક હતા સીબીઆઇએ કહ્યું કે આ રીતેની કલ્‍પના એફઆઇઆરનો આધાર નથી બની શકતી. સીબીઆઇએ કહ્યું એફઆઇઆર દાખલ કરતા પહેલા પોલીસ એ પ્રાથમિક તપાસ કરવી જોઇતી હતી.

(9:51 pm IST)