Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભારતીય ટીમના કેપ્‍ટન વિરાટએ પ્રેગ્નેંટ અનુષ્‍કાને મેદાનથી પુછયું જમ્‍યા કે નહીં : વીડિયો આવ્‍યો સામે

મુંબઇ : ભારતીય ટીમના કેપ્‍ટન વિરાટ કોહલીનો એક વિડિયો સામે આવ્‍યો છે જેમાં તે મેદાનથી પોતાની પ્રેગ્નેંટ પત્‍ની અનુષ્‍કા શર્માને પૂછી રહ્યો છે કે જમ્‍યા કે નહીં વિરાષ્‍ટની આઇપીએલ ટીમ આરસીબીને સપોર્ટ કરવા માટે સ્‍ટેંડમાં ઉભેલ અનુષ્‍કાએ ‘‘થમ્‍સઅપ'' દેખાડી જવાબ આપ્‍યો અનુષ્‍કાની ડીલીવરી જાન્‍યુઆરી ર૦ર૧માં છે.

(9:45 pm IST)
  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST