Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજકોટમાં સાંજે 39 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 57 કેસ નોંધયા કુલ કેસ 8485 : આજે 70 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 510 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 39 અને બપોરે 18 સાથે આજે કુલ 57 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 39 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8485 થયા છે. હાલમાં 510દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 70 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:40 pm IST)