Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાષ્ટ્રની રક્ષામાં ઇન્ફ્રેંટી દ્વારા નિભાવવામાં આવેલ ભૂમિકા પર ભારતને ગર્વ : પી.એમ. મોદી

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ફેંટી દિવસ પર શુભકામનાઓ આપતા ટવિટ કયુૃ છે. આપણા રાષ્ટ્રની રક્ષામાં ઇન્ફ્રેંટ્રી દ્વારા નિભાવવમાં આવેલ ભૂમિકા પર ભારતને  ગર્વ છે. ઇન્ફેંટ્રી દિવસ આઝાદ ભારતની પ્રથમ સૈન્ય કાર્યવાહીની યાદના રૃપમાં મનાવવામાં આવે છે જયારે સેનાએ ર૭ ઓકટોબર ૧૯૪૭ના કાશ્મીરમાં થયેલ આક્રમણ નો જવાબ આપ્યો હતો.

(8:28 am IST)
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST