Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ગોવામાં ૧ નવેમ્બરથી ખુલશે કેસીનો, પ૦ ટકા ક્ષમતા સાથે થશે સંચાલન : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની ઘોષણા

નવી દિલ્હી : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ પત્રકાર પરિષદમાં બતાવ્યું કેસીનો ૧ નવેમ્બરથી ખુલી જશે અમે એમને અનુમતિ આપી છે. એમણે આગળ કહ્યું કેસીનોએ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલ માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી)નું પાલન કરવાનું રહેશે અને પ૦ ટકા ક્ષમતા સાથે સંચાલન કરવાનું રહેશે સી.એમ. સાવંતએ કહ્યું અમે પર્યટન ગતિવિધિને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ.

 

(9:51 pm IST)