Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજ ઠાકરેની મદદ માગતા ભાજપના દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રની રાજકીય કટોકટીમાં છેલ્લા અહેવાલો મુજબ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે એમએનએસના વડા રાજ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી અને મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે યોજાનારી ફ્લોર ટેસ્ટમાં મદદ માંગતા રાજ ઠાકરે સંમત થયા, તેમણે કહ્યું કે મારો પક્ષ મતદાન કરશે.  મહારાષ્ટ્ર વિધાનસભામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાસે એક ધારાસભ્ય છે. જે હવે હાલની સરકાર વિરુદ્ધ મતદાન કરે તેવી પૂરી સંભાવના છે.

(5:38 pm IST)