Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જાણીતી અભિનેત્રી શ્રીપ્રિયા કમલહાસનની નવી પાર્ટીમાં સામેલ

અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસનની નવી પાર્ટી 'મક્કલ નીતિ મૈયમ ''માં જાણીતી અભિનેત્રી શ્રીપ્રિયા સામેલ થઇ છે વીતેલા જમાનાની જાણીતી અભિનેત્રી શ્રીપ્રિયાને નવી પાર્ટીમાં ઉચ્ચસ્તરીય સમિતિમાં સ્થાન અપાયું છે તેણીએ કમલ હસનની કેટલીય ફિલ્મોમાં સાથે કામ કર્યું છે

(9:07 am IST)