Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

આજે કાશ્મીર - હિમાચલમાં ફરી હિમ પડવાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે છૂટાછવાયા સ્થળોએ બરફવર્ષાની સંભાવના : દિલ્હી - ઉત્તરાખંડ વિ. સ્થળોએ ઉ.માનનો પારો વધશે અને હળવુ ધુમ્મસ - ફોગની શકયતા દર્શાવાઈ છે : ઉત્તરાખંડમાં સુકુ હવામાન રહેશે : બિહાર અને ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસની આગાહી થઇ છે : ઉ. બિહાર - પૂર્વ ઉ. પ્રદેશમાં ઠંડીનું મોજુ રહેશે

(12:35 pm IST)