Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બ્રિટનમાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત લાવવાનું સરળ બન્યુ

હવે બ્રિટનમાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત લાવવા સરળ બનશે : બંને દેશો એકબીજા સાથે મળીને ગુનાહિત રેકોર્ડને આસાનીથી ઉકેલી શકશેઃ બ્રિટેન પહોંચતા ભારતનાં ગૃહ રાજયમંત્રી કિરણ રિજિજૂ અને બ્રિટેનની મંત્રી કૈરોલિન નોકસે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

(12:35 pm IST)