Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

બદલો જરૂર લઇશુ ? : ઈરાનના ટોચન પરમાણુ વૈજ્ઞાનિક મોહસિનની હત્યા પર સેના

ઈરાનએ સયુક્ત રાસ્ટ્રીયના પરમાણુના મહાસચિવ મેંટોનીયો ગુટેરેશ અને સંયુક્ત રાસ્ટ્ર સુરક્ષા પરિસદથી પોતન ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફકરીજાહેદની હત્યાની નિંદા કરવાની અપીલ કરી છે ઇરાની સેનાના ઇસ્લામીક રેવોલ્યુશનરી ગાર્ડ કોપ્સએ કહ્યું કે ઇરાન પોતાના મોહસિનની હત્યાનો બદલો જરૂર લેશે ઈરાનના મુતાબીક હત્યામ ઇજરાયલની ભુમીકા હોવાના સંકેત છે.

(11:08 pm IST)
  • ભડકાઉ ભાષણ દેવા બદલ અક્બરુદીન ઓવેસી અને તેલંગણા ભાજપ અધ્યક્ષ બાંદી સંજય વિરુદ્ધ કોર્ટ કેસ : હુસેન સાગર તળાવના કાંઠે મુકાયેલી પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ ,તથા એન.ટી.રામરાવની સમાધિ હટાવી દેવાની ચીમકી મુદ્દે બબાલ : હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશન ચૂંટણી પ્રચારમાં સામસામા ભડકાઉ નિવેદનો કર્યા access_time 6:08 pm IST

  • કોંગ્રેસના વચગાળાના ખજાનચી તરીકે પવનકુમાર બંસલની નિમણુંક : અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી જગ્યા ઉપર કામચલાઉ નિમણુંક : કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ ઉપરાંત હવે ખજાનચી પણ કામચલાઉ access_time 6:18 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST