Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

૨૪ કલાકમાં ૪૧૩૨૨ કેસઃ ૪૮૫ના મોત

કુલ કેસ ૯૩૫૧૧૦૯: કુલ મૃત્યુઆંક ૧૩૬૨૦૦

નવી દિલ્હી, તા. ૨૮ :. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૧૩૨૨ કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૪૮૫ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૯૪ લાખ નજીક પહોંચી ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૯૩૫૧૧૦૯ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૮૭૫૯૯૬૯ લોકો રીકવર થયા છે અને અત્યારે ૪૫૪૯૪૦ લોકો સારવાર લઈ રહ્યા છે.

દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૧૩૬૨૦૦નો થયો છે. ગઈકાલે ૧૧૫૭૬૦૫ કોરોના તપાસ કરવામાં આવી હતી.

દિલ્હીમાં ૨૪ કલાકમાં ૫૪૮૨ નવા કેસ સામે આવ્યા છે અને ૮૯ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં પણ ૬૧૮૫ નવા કેસ સામે આવ્યા છે અને ૮૫ લોકોના મોત થયા છે.

  • છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં નવા કેસ

મહારાષ્ટ્ર     :   ૬,૧૮૫

દિલ્હી        :   ૫,૪૮૨

કેરળ         :   ૩,૯૬૬

પશ્ચિમ બંગાળ   :        ૩,૪૮૯

રાજસ્થાન    :   ૩,૦૯૩

ઉત્તરપ્રદેશ   :   ૨,૨૯૮

હરિયાણા     :   ૨,૧૩૫

છત્તીસગઢ   :   ૧,૮૭૯

મધ્યપ્રદેશ   :   ૧,૬૪૫

ગુજરાત     :   ૧,૬૦૭

કર્ણાટક       :   ૧,૫૨૬

તામિલનાડુ  :   ૧,૪૪૨

મુંબઈ        :   ૧,૦૭૪

પુણે          :   ૯૩૨

હિમાચલપ્રદેશ   :        ૮૩૦

પંજાબ       :   ૮૧૨

બેંગ્લોર      :   ૮૦૮

તેલંગણા     :   ૭૬૧

આંધ્રપ્રદેશ   :   ૭૩૩

બિહાર       :   ૬૯૮

જયપુર      :   ૬૪૩

ઓડીશા      :   ૫૯૪

જમ્મુ કાશ્મીર :   ૫૬૫

ઉત્તરાખંડ    :   ૫૩૦

ચેન્નાઈ       :   ૩૯૨

અમદાવાદ   :   ૩૨૫

મણીપુર      :   ૨૨૨

ઝારખંડ      :   ૧૮૯

ગોવા        :   ૧૫૦

આસામ      :   ૧૪૯

ચંદીગઢ     :   ૧૦૬

મેઘાલય     :   ૫૨

(ન્યુઝ ફર્સ્ટ)

  • અમેરિકામાં કોરોના સતત નચાવે છે : ગઈકાલે એક લાખ કેસ પછી આજે ફરી દોઢ લાખ ઉપર કોરોના કેસ નોંધાયા

અમેરીકા      :     ૧,૬૪,૦૧૨ નવા કેસ

ભારત        :     ૪૧,૩૨૨ નવા કેસ

બ્રાઝિલ       :     ૩૩,૭૮૦ નવા કેસ

ઈટાલી        :     ૨૮,૩૫૨ નવા કેસ

રશિયા        :     ૨૭,૫૪૩ નવા કેસ

જર્મની        :     ૨૨,૦૧૮ નવા કેસ

ઇંગ્લેંડ        :     ૧૬,૦૨૨ નવા કેસ

ફ્રાન્સ         :     ૧૨,૪૫૯ નવા કેસ

કેનેડા         :     ૫,૯૬૭ નવા કેસ

બેલ્જીયમ     :     ૨,૫૬૫ નવા કેસ

જાપાન       :     ૨,૨૩૦ નવા કેસ

યુએઈ        :     ૧,૨૮૩ નવા કેસ

દક્ષિણ કોરિયા :     ૫૬૯ નવા કેસ

 હોંગકોંગ     :     ૯૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૭ નવા કેસ

ન્યુઝીલેન્ડ     :     ૭ નવા કેસ

  • ભારતમાં ૪૧ હજાર નવા કેસો અને ૪૮૫ નવા મૃત્યુઃ ૪૫ હજારથી વધુ સાજા થયા : કોરોનાના નવા દર્દીઓ કરતાં સાજા થવાનો આંક વધી ગયોે

નવા કેસો     :     ૪૧,૩૨૨

નવા મૃત્યુ    :     ૪૮૫

સાજા થયા    :     ૪૧,૪૫૧

કુલ કોરોના કેસો    :     ૯૩,૫૧,૧૧૦

એકટીવ કેસો  :     ૪,૫૪,૯૪૦

કુલ સાજા થયા     :     ૮૭,૫૯,૯૬૯

કુલ મૃત્યુ      :     ૧,૩૬,૨૦૦

  • વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૧,૩૪,૫૪,૨૫૪ કેસો

ભારત        :     ૯૩,૫૧,૧૧૦ કેસો

બ્રાઝીલ       :     ૬૨,૩૮,૩૫૦ કેસો

(11:40 am IST)