Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અશુમાન ગયાકવાડના બર્થ-ડે સેલિબ્રેશનમાં સાથીઓ પણ જોડાયા

નવી દિલ્‍હીઃ ભૂતપૂર્વ ભારતીય બેટર અને ભુતપૂર્વ કોચ અંશુમાન ગાયકવાડે વડોદરામાં ૭૦મો જન્‍મદિન વીતેલા વર્ષોના સાથી-ખેલાડીઓ મોહિન્‍દર અમરનાથ, દિલીપ વેન્‍ગસરકર, કરસન ઘાવરી, યજુવેન્‍દ્ર સિંહ, ભરત રેડ્ડી તેમ જ રોજર બિન્ની સાથે ઊજવ્‍યો હતો. સુનીલ ગાવસ્‍કર અને રવિ શાષાી અંગત તથા પ્રોફેશનલ એન્‍ગેજમેનટ્‍સના કારણસર નહોતા આવી શકયા.

(4:22 pm IST)