Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

મહારાષ્ટ્રમાં ફૂટ ઓવર બ્રિજ તૂટી પડતા ૬૦ ફૂટની ઊંચાઈએથી લોકો નીચે ફેકાયા: સાતને ઈજા: બે ગંભીર

 મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલ બલ્લારશાહ રેલવે સ્ટેશન ઉપર ફૂટઓવર બ્રિજનો એક ભાગ તૂટવાના સમાચાર છે. નજરે જોનાના  જણાવ્યા અનુસાર, કેટલાક લોકો આ ફૂટબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, જેઓ પાટા પર પડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(7:09 pm IST)