-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
મુંબઇ હુમલાની ૧ર મી વરસી ઉપર એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર ‘મુંબઇ ડાયરીસ-૨૬/૧૧’ વેબ સીરીઝઃ પ્રથમ લુક રિલીઝ કરાયો

નવી દિલ્હીઃ 26 નવેમ્બર 2008ની તે દર્દનાક રાત દરેક ભારતીયના મગજમાં પોતાની છાપ છોડી ગઈ છે. 26/11ના મુંબઈમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ તે તારીખ છે જેને ભારતના ઈતિહાસમાં હંમેશા કાળો દિવસ માનવામાં આવશે. દર વર્ષે જ્યારે આ તારીખ આવે છે તો તે દિવસની ખરાબ યાદો ભારતીયોના મગજમાં સામે આવી જાય છે. 26/11ને લઈને અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ બની ચુકી છે. હવે આ વિષય પર અમેઝોન પ્રાઇમ વીડિયો પણ એક નવી સિરીઝ લાવી રહ્યું છે. મુંબઈ હુમલાની 12મી વરસી પર સિરીઝનો પ્રથમ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સિરીઝનું નામ 'મુંબઈ ડાયરીઝ 26/11 છે.'
આ સિરીઝમાં તમને કોંકણા સેન શર્મા, મોહિત રૈના, ટીના દેસાઈ અને શ્રેયા ધનવંતરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સિરીઝમાં ડોક્ટર, નર્સો, પેરા મેડિકલ અને હોસ્પિટલ સ્ટાફની અત્યાર સુધી ન સાંભળેલી સ્ટોરી રજૂ કરવામાં આવશે. તેના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર છે નિખિલ અડવાણી. નિખિલ અડવાણીની સાથે નિખિલ ગોંજાલવિસે પણ તેનું દિગ્દર્શન કર્યુ છે. સિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર માર્ચ 2021મા રિલીઝ થશે.
40 સેકેન્ડના આ ફર્સ્ટ લુક વીડિયોમાં મુંબઈ તાજ હોટલ (જ્યાં હુમલો થયો હતો)થઈ લઈને ઈજાગ્રસ્ત અને દોડતી એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. સિરીઝ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે. આ સિરીઝ તે ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ કર્મીઓની અજાણી કહાની જણાવે છે, જેણે મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત લોકોનો જીવ બચાવવા માટે થાક્યા વગર કામ કર્યુ હતું. પરંતુ ફર્સ્ટ લુક વીડિયોમાં હજુ આખી સ્ટોરીને ક્લિયર કરવામાં આવી છે. આ માટે ટ્રેલરની રાહ જોવી પડશે.
એમેઝોન પ્રાઇમ વીડિયોમાં ઈન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે કહ્યુ, આ શો મુંબઈના ક્યારેય હાર ન માનવાના જુસ્સાને સલામ કરે છે. આ શોની થીમ પર ચર્ચા કરતા નિખિલ અડવાણી કહે છે કે અમે મુંબઈના લોકો હંમેશા તે ચર્ચા કરીએ કે તે ભયાનક રાત્રે અમે ક્યાં હતા, જ્યારે આ ઘટનાએ શહેરને હલાવી દીધુ હતું. આ ઘટના પર અત્યાર સુધી ઘણા શો અને મુવી બની ચુક્યા છે, પરંતુ કોઈપણ શો કે ફિલ્મમાં આ હુમલા દરમિયાન હોસ્પિટલના પક્ષને સામે રાખવામાં આવ્યો નથી. અમે આ સિરીઝમાં બહાદુર ડોક્ટરોના સારા કામની પ્રશંસા કરીશું, જેણે આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા આતંકી હુમલાના સમયે ઈજાગ્રસ્તોનો જીવ બચાવવા માટે થાક્યા વગર કામ કર્યું હતું.
-
સરકાર આખરે ઝુકી : દિલ્હીમાં ખેડૂતોને દેખાવો કરવા મંજૂરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે access_time 3:53 pm IST
-
મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST
-
પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST
-
AstraZeneca શંકામાં ઘેરાયેલ ઓકસફોર્ડની રસીનું ફરી કરશે ટ્રાયલ access_time 10:30 am IST
-
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સીઈઓ એફ.સી. કોહલીનું 96 વર્ષની વયે નિધન access_time 10:18 am IST
-
કોલેજમાં ટયુશન ફી સિવાયની રકમ ન ઉઘરાવવા વિદ્યાર્થી પરીષદની કુલપતિને રજૂઆત access_time 3:39 pm IST
-
આગની ઘટનાના મૃતકોને ઉદય કાનગડ દ્વારા શ્રધ્ધા સુમન અર્પણ access_time 3:35 pm IST
-
આગની ઘટના દુઃખદ, રાજય સરકાર મૃતકોના પરિવારજનો સાથે છે : ભંડેરી-ભારદ્વાજ access_time 3:36 pm IST
-
ભાવનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા : ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત access_time 11:38 am IST
-
ખંભાળીયામાં માનસીક બીમારીથી કંટાળી વૃદ્ધા જયોત્સનાબેનનો અસીડ પી આપઘાત access_time 11:35 am IST
-
મોરબીમાં બંધારણ દિવસે આમુખનું વાંચન access_time 9:43 am IST
-
નર્મદા જિલ્લામાં શુક્રવારે 14 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1515 પર પહોંચ્યો. access_time 11:43 pm IST
-
દેડીયાપાડાના શીશા જાગઠા ફળિયામાં તંત્રની લાલીયાવાડીના કારણે ગામ લોકોએ જાતે બનાવ્યો રસ્તો access_time 11:39 pm IST
-
ભૂખ્યા વાંદરાઓની ધમાલને શાંત કરવા આ સંગીતકાર પિયાનો વગાડે છે access_time 10:33 am IST
-
બ્રિટિશ સરકારની અનોખી જાહેરાત:લોકડાઉન પૂર્ણ થયા બાદ મુખ્ય શહેરોમાં ટીયર 3 સિસ્ટમ લાગુ રહેશે access_time 6:26 pm IST
-
ઓએમજી.....ચીનમાં પતિએ વિશ્વાસઘાત કરતા પત્નીએ પાંજરામાં પુરી પતિને નદીમાં ફેંકી દીધો access_time 6:27 pm IST
-
કોવિડ -19: પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડ સરકારે આપી છેલ્લી ચેતવણી access_time 4:43 pm IST
-
ઈરાની વેઇટલિફ્ટરને 8 વર્ષ પછી મળ્યો ઓલિમ્પિક ગોલ્ડ access_time 4:43 pm IST
-
ધોનીએ કેપ્ટન તરીકે વન ડેમાં ઓસ્ટ્રેલીયા સામે બનાવ્યા છે સૌથી વધુ રન:કોહલી હજુ ઘણો દુર access_time 12:26 pm IST
-
માસુમ મુન્ની... હર્ષાલી સાવ બદલાઇ ગઇ access_time 9:46 am IST
-
રોમેન્ટિક સ્ટાઇલમાં પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે આપ્યો પોઝ : કરી રહી છે વેકેશન ઇન્જોય access_time 4:37 pm IST
-
સંજય દત્ત સાથેની તસવીર શેર કરતા બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ભારે ટિકા access_time 9:06 pm IST