Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કેમ દર વરસે ઓકટોબરમાં દિલ્લીમાં વધે છે વાયુ પ્રદૂષણ ?

ઓકટોબરમાં મોનસૂન પરત આવવાને લઇ હવા પૂર્વની જગ્યાએ ઉતર-પશ્ચિમની તરફ હોય છે જેથી દિલ્લીની હવાઓમાં ૭ર ટકા યોગદાન હોય છે. રાજસ્થાન અને કયારેક-કયારેક પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આંધિયો ધૂળ લાવે છે તાપમાન ઓછું હોવાથી ઇન્વર્ઝન હાઇટ ઓછી હોય છે અને આને કારણ પ્રદૂષણ વધતું હોય છે.

(10:51 pm IST)