Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે નવો ઈતિહાસ સર્જી દીધો

 

ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે નવો ઈતિહાસ સર્જી દીધો છે. નવીન પટનાયક ક્યારેય પોતાના બેનરો નથી લગાવતા કે અખબારોમાં તસવીર નથી છપાવતા. પરંતુ છેલ્લા ૨૧ વર્ષથી દેશના સૌથી પછાત રાજ્યો માહેના ઓરિસ્સાને સતત બુલંદીઓ ઉપર લઇ જઇ રહેલ છે. આજે નવીન પટનાયકએ કમાલ કરી નાખી છે અને તેમના શાસનમાં ઓડિશાનું જગન્નાથપુરી દેશનું પહેલું શહેર બની ગયું છે કે જ્યાં હવે કોઈ પણ ઘરમાં શુદ્ધ પાણી પીવા માટે આર.ઓ.ની કોઈ જરૂર નથી. બસ નળ ખોલો અને પાણી પીવો...

(4:41 pm IST)