Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

અમેરીકામાં કોરોનાનું તાંડવ યથાવત

૨૪ કલાકમાં ૨૯૬૮૯ કેસઃ ૪૧૫ના મોત

ભારતમાં ૧૩૨ દિવસ બાદ ૩૦,૦૦૦થી ઓછા કેસ : ૧૨૪ દિવસ બાદ એકટીવ કેસની સંખ્યા ૪ લાખની અંદર : હાલમાં ૩,૯૮,૧૦૦ દર્દીઓ સારવાર હેઠળ : કુલ મૃત્યુઆંક ૪,૨૧,૩૮૨ : અમેરીકામાં ડેલ્ટા વેરીયન્ટે હાહાકાર મચાવ્યો, ૩૪,૩૭૩ નવા કેસ અને ૨૮૯ લોકોએ જીવ ગુમાવ્યો : ત્યારબાદ યુકેમાં ૨૪૯૫૦ કેસ : રશિયા ૨૩૨૩૯ કેસ : બ્રાઝીલ ૧૮૯૯૯ કેસ : ફ્રાન્સ ૫૩૦૭ કેસ : શ્રીલંકા ૧૫૪૯ કેસ : જર્મની ૧૪૧૭ કેસ : દક્ષિણ કોરીયા ૧૩૧૮ કેસ : સાઉદી અરેબીયા ૧૨૫૨ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૬૫ કેસ : ચીન ૬ નવા કેસ અને હોંગકોંગમાં ફરી એક વખત એક પણ કેસ નહિં

અમેરીકા      :     ૩૪,૩૭૩ નવા કેસ

ભારત         :     ૨૯,૬૮૯ નવા કેસ

યુકે            :     ૨૪,૯૫૦ નવા કેસ

રશિયા        :     ૨૩,૨૩૯ નવા કેસ

બ્રાઝિલ        :     ૧૮,૯૯૯ નવા કેસ

ફ્રાંસ           :     ૫,૩૦૭ નવા કેસ

જાપાન        :     ૫,૦૨૦ નવા કેસ

ઇટાલી        :     ૩,૧૧૭ નવા કેસ

શ્રીલંકા        :     ૧,૬૬૫ નવા કેસ

યુએઈ         :     ૧,૫૪૯ નવા કેસ

જર્મની        :     ૧,૪૧૭ નવા કેસ

દક્ષિણ કોરિયા :     ૧,૩૧૮ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૧,૨૫૨ નવા કેસ

કેનેડા         :     ૧,૧૫૫ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૧૬૫ નવા કેસ

ચીન          :     ૭૬ નવા કેસ

હોંગકોંગ      :     ૦૦ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨૯ હજાર ઉપર નવા કેસ : ૪૧૫ મૃત્યુ અને ૪૨ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૨૯,૬૮૯ કેસો

નવા મૃત્યુ       :    ૪૧૫

સાજા થયા      :    ૪૨,૩૬૩

કુલ કોરોના કેસો :    ૩,૧૪,૪૦,૯૫૧

એકટીવ કેસો    :    ૪,૧૧,૧૮૯

કુલ સાજા થયા :    ૩,૦૬,૨૧,૪૬૯

કુલ મૃત્યુ        :    ૪,૨૧,૩૮૨

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૭,૨૦,૧૧૦

કુલ કોરોના ટેસ્ટ :    ૪૫,૯૧,૬૪,૧૨૧

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૩૪,૩૭૩

હોસ્પિટલમાં     :    ૩૫,૫૨૧

આઈસીયુમાં     :    ૮,૯૭૮

નવા મૃત્યુ       :    ૨૮૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૫૨,૮૩,૨૦૬ કેસો

ભારત           :    ૩,૧૪,૪૦,૯૫૧ કેસો

બ્રાઝીલ         :    ૧,૯૭,૦૭,૬૬૨ કેસો

દેશમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો : ૨૯૬૮૯ નવા કેસ નોંધાયા : કેરળમાં પણ કોરોના કેસમાં ઘટાડો નવા ૧૧૫૮૬ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૪૮૭૭ કેસ

તામિલનાડુ ૧૭૮૫ કેસ : ઓડીશા ૧૬૩૦ કેસ : કર્ણાટક ૧૬૦૬ કેસ : આસામ ૧૫૨૮ કેસ : મણીપુર ૯૮૯ કેસ : પશ્ચિમ બંગાળ ૬૫૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૯૦ કેસ : સિક્કીમ ૧૭૯ કેસ : જમ્મુ કાશ્મીર ૧૦૨ કેસ : પુડ્ડુચેરી ૮૬ કેસ : નાગાલેન્ડ ૫૪ કેસ : ઉત્તરાખંડ ૫૪ કેસ : દિલ્હી ૩૯ કેસ : ગુજરાત ૩૧ કેસ : અમદાવાદ ૯ કેસ : સુરત ૩ કેસ : લખનૌ ૨ કેસ અને રાજકોટમાં એક પણ કેસ નહિં

કેરળ         :  ૧૧,૫૮૬

મહારાષ્ટ્ર     :  ૪,૮૭૭

તમિલનાડુ   :  ૧,૭૮૫

ઓડિશા      :  ૧,૬૩૭

આંધ્રપ્રદેશ    :  ૧,૬૨૭

કર્ણાટક       :  ૧,૬૦૬

આસામ      :  ૧,૫૨૮

મિઝોરમ     :  ૧,૩૬૯

મણિપુર      :  ૯૮૯

પશ્ચિમ બંગાળ   :        ૬૫૭

તેલંગાણા     :  ૬૩૮

મેઘાલય     :  ૫૬૯

અરૂણાચલ પ્રદેશ :        ૪૯૦

બેંગ્લોર       :  ૪૬૭

મુંબઇ         :  ૨૯૯

છત્તીસગઢ    :  ૧૯૨

સિક્કિમ       :  ૧૭૯

હિમાચલ પ્રદેશ  :        ૧૩૯

ચેન્નાઈ       :  ૧૨૨

જમ્મુ કાશ્મીર :  ૧૦૨

ગોવા         :  ૯૦

પુડ્ડુચેરી       :  ૮૬

બિહાર        :  ૫૯

હૈદરાબાદ     :  ૫૯

નાગાલેન્ડ    :  ૫૪

ઉત્તરાખંડ     :  ૫૪

ઉત્તરપ્રદેશ   :  ૫૩

પંજાબ        :  ૪૬

કોલકાતા     :  ૪૬

દિલ્હી         :  ૩૯

ઝારખંડ       :  ૩૭

હરિયાણા     :  ૩૧

ગુજરાત      :  ૩૧

રાજસ્થાન    :  ૧૮

અમદાવાદ   :  ૦૯

ગુડગાંવ      :  ૦૯

મધ્યપ્રદેશ   :  ૦૬

જયપુર       :  ૦૫

ચંદીગઢ      :  ૦૪

સુરત         :  ૦૩

વડોદરા      :  ૦૩

લખનૌ       :  ૦૨

રાજકોટ      :  ૦૦

(2:46 pm IST)