Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજસ્થાનમાં 50,000 તબીબી કર્મચારીઓએ 'આરોગ્યના અધિકાર' બિલનો જબ્બર રેલી કાઢીને વિરોધ કર્યો

જયપુર : ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ડારશે રહ્યું છે કે રાજસ્થાનના તમામ જિલ્લાના સરકારી અને ખાનગી ડૉક્ટરો સોમવારે જયપુરમાં 'આરોગ્યનો અધિકાર' બિલના વિરોધમાં એકઠા થયા હતા અને એક જબ્બે રેલી કાઢી હતી.

"આ રેલી 3-4 માઇલ લાંબી હતી જેમાં 50,000 થી વધુ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફે 5-6 કિલોમીટર સુધી કૂચ કરી હતી અને રાજ્ય સરકાર સામે રોષ ઠાલવ્યો હતો." તેમ IMA એ આ તકે જણાવ્યુ હતું.

(8:03 pm IST)