Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાહુલને વધુ એક આંચકો:૨૨ એપ્રિલ સુધીમાં ખાલી કરવો પડશે બંગલો

નવી દિલ્હીઃ લોકસભામાંથી ગેરલાયક ઠર્યા બાદ રાહુલ ગાંધીને વધુ એક આંચકો લાગ્યો છે.સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બંગલો રાહુલે ૨૨ એપ્રિલ સુધીમાં ખાલી કરવો પડશે.આ અંગે લોકસભાની હાઉસિંગ કમિટી દ્વારા નોટિસ આપવામાં આવી છે.

(6:33 pm IST)