Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પાટનગર ખાતે આજના બનાવોનો ઘટનાક્રમ

* ૧૨.૧૫ આજે દેખાવ કરું નિયત રૂટ ના બદલે બીજા રૂટ ઉપરથી કેરી તોડી સેન્ટ્રલ દિલ્હી તરફ ધસી ગયા
* ૧૨.૫૦ એ સેન્ટ્રલ દિલ્હીમાં ITO પાસે ખેડૂતો દેખાવકારોએ ડિટીસી બસમાં તોડફોડ કરી
* એક વાગ્યે ખેડૂત દેખાવકારોને રોકવા ટીયર ગેસ છોડવામાં આવ્યો
* ૧.૩૦ વાગ્યે લાલ કિલ્લા ઉપર ખેડૂત દેખાવકારો મોટી સંખ્યામાં પહોંચી ગયા અને ખેડૂત આંદોલનનો ધ્વજ ફરકાવી દીધો, પોલીસ કરતા દેખાવકારોને સંખ્યા ઘણી મોટી થઈ ગયેલ
* ૧.૪૦ વાગ્યે ગાઝીપુર બોર્ડર ઉપર પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું
* ૨ વાગ્યે nangloi પાસે દેખાવકારોએ બેરીકેડ તોડી નાખ્યા અને સેન્ટ્રલ દિલ્હી તરફ આગળ ધસ્યા
* ૩.૩૦ આસપાસ લાલ કિલ્લામાંથી દેખાવકારોને દૂર કરાયાનો દાવો કરવામાં આવ્યો
* ૪ વાગ્યા આસપાસ દિલ્હીના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવા આજે મધરાત સુધી બંધ કરી દેવામાં આવી..

(9:33 am IST)