Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાના કાટવા ટેલીફોન મેદાનમાં સ્થાપીત જવાહર લાલ નહેરૂની પ્રતિમા ઉપર શાહી ફેંકાઇ

નવી દિલ્હીઃ  વર્ધમાન જિલ્લાના કાટવા ટેલીફોન મેદાનમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની પ્રતિમા ઉપર કાળી સહી ફેંકવામાં આવી હતી. શુક્રવારે મોડી રાતે જવાહરલાલ નહેરૂની પ્રતિમા ઉપર સહી ફેંકવાની દ્યટના દ્યઠી હતી. ફરિયાદ બાદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૂર્તિને સાફ કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રિપુરામાં ભાજપના ઐતિહાસીક જીત બાદ દેશમાં નેતાઓની પ્રતિમાઓને ખંડિત કરવાનો સિલસિલો ચાલ્યો છે. ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડવાથી આ શરૂઆત થઈ હતી. જે બાગ તમિલનાડુમાં પેરિયાર, પશ્યિમબંગાલમાં શ્યામાપ્રસાદ મુખર્જી અને ઉત્ત્।રપ્રદેશના મેરઠમાં બાબા આંબેડકરની મૂર્તિને ખંડિત કરી હતી. કેરળમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ સાથે પણ તોડફોડ કરવામાં આવી હતી.

(12:00 am IST)
  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST