Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સરકારી બેન્કોમાંથી લેન લેવી સરળ બનશે :બેન્કિંગ ક્ષેત્રે કરાશે સુધારા : માર્ચ સુધીમાં 88,139 કરોડ ઠલવાશે

નવી દિલ્હી ;સરકારી બેન્કોમાંથી લોન લેવી સરળ બનવા તરફ જઈ રહી છે નાણાકીય વિભાગના સચિવ રાજીવ કુમારનું કહેવું છે કે વર્તમાન સુધારા બાદ ઇમાનદાર લોનધારકોને સાર્વજનિક ક્ષેત્રની બેંકમાંથી લોન લેવી સરળ બનશે. સરકારે આ સપ્તાહે બેંકિગ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરી. સરકારનું કહેવું છે કે તે સાર્વજનિક ક્ષેત્રમાં 20 બેંકોમાં 31 માર્ચ પહેલા 88,139 કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેથી લોનને પ્રોત્સાહન આપી.શકાય 

(12:54 pm IST)