Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ઘાસ કૌભાંડ: આજે લાલુની કોર્ટમાં પેશી

નવી દિલ્હી: દુમકા કોશાગારથી જોડાયેલ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ સહિત તમામ 27 આરોપીને આજે કોતરમાં પેશી થવાની છે. 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ નિમિતે કોર્ટ બંધ હોવાથી આજે લોકોની પેશી થવાની છે. મામલો આરસી 47-96 સાથે સંબંધિત છે. મામલામાં ડોરંડા કોશાગારમાંથી 139-35 કરોડ ઉપાડ્યા હોવાનું છે. ઘાસ કૌભાંડમાં અત્યાર સુધી લાલુ પ્રસાદને ત્રણ મામલામાં 13.5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

(11:29 am IST)