Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ચક્રવાત નિવાર ને ધ્યાને લઈ તમિળનાડુના 13 જિલ્લામાં આવતીકાલે જાહેર રજાની ઘોષણા

> તામિલનાડુના મુખ્ય પ્રધાન ઇ.પલાનીસ્વામીએ નિવાર ચક્રવાત ને ધ્યાને લઈ 13 જિલ્લામાં ૨૬ નવેમ્બરે જાહેર રજા જાહેર કરી છે. આમાં ચેન્નાઈ, કુડ્લોર, વિલ્લુપુરમ, તિરુવરુર, ચેંગલપટ, કાંચીપુરમ, થાંજાવર, માયીલાદુથુરાઇ શામેલ છે દક્ષિણ રેલ્વેએ કેટલીક ટ્રેનોને રોકાવા માટેનો સમય આપ્યો છે અને કેટલીક ટ્રેનો માટે ડાયવર્ઝન જાહેર કર્યું છે.
(10:23 pm IST)
  • દિલ્હીમાં વીક એન્ડ કર્ફયુ લાગુ થઈ રહ્યો છે? વિકલ્પે નાઈટ કર્ફયુ : દિલ્હીમાં નાઈટ કર્ફયુ અથવા વીક એન્ડ કર્ફયુ આવી રહેલ છે : હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે વિગતો આપી access_time 5:04 pm IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે હાલમાં સ્કૂલો શરૂ કરવાનો કોઈ વિચાર નથી : જલ્દીથી વેકસીન આવવાની છે. access_time 4:03 pm IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST