Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

વિરોધ પેઅદર્શનમાં ખાલીદે રોહિંગ્યા આપ્રવાસીઓને જોડાવા માટે કહ્યું હતું ચાર્જશીટ

ઉત્તર પૂર્વ દિલ્હી તોફાનોમાં મામલામાં દાખલ પૂરક ચાર્જ શીટ માં પોલીસે કહ્યું છે કે પૂર્વ જે એન યુ વિદ્યાર્થી ઉમર ખાલીદે તોફાન ભડકવા માટે કથીક તોરપર સી એ એ વિરોધી પ્રદર્શન માં બંગલાદેશી અને રોહિયાનગ આપ્રવાસીઓને જોડાવા માટે કહ્યું હતું ચાર્જશીટ પ્રમાણે એમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ને કારણે રોહિંયાગ અને બંગલાદેશી આ પ્રવાસીઓનો ઉપયોગ કરવો સરળ હતો

(10:43 pm IST)
  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • ખેડૂતોની રેલી નીકળનાર હોય હરિયાણા સાથે જોડાયેલ સિંધુ બોર્ડર નજીક દિલ્હી પોલીસ એલર્ટ access_time 4:03 pm IST